મેન્ટલ હોસ્પિટલની સામેના વિસ્તારમાં લોકોની અને નગરપાલિકાની બેદરકારી આવી સામે, કચરાપેટી છતાં ઉપયોગમાં નથી લેવાતી અને કચરો પણ સાફ નથી કરાવાતો