BREAKING NEWS : ભુજની જી.કે જનરલ હોસ્પિટલ માંથી કોરોના પોઝીટીવ દર્દી ભાગ્યો

ભુજની જી.કે જનરલ હોસ્પિટલ માંથી કોરોના પોઝીટીવ દર્દી ભાગ્યો

મોબાઈલ સ્વીચ ઓફ કરી દર્દી હોસ્પિટલમાંથી ભાગી ગયો

આજે સવારના કોરોના શંકાસ્પદ તરીકે સેમ્પલ GK માં લેવાયા હતા

વેલ્સપન કંપનીમાં કામ કરતો શખ્સ થયો નો દો ગ્યારા

અંજારના મફત નગરનો રહીશ હોવાનું આવ્યું સામે

ભાગેલ કોરોના પોઝિટિવ જીવતા બૉમ્બ સમાન

રિપોર્ટ બાય : કરણ વાઘેલા – ભુજ