આજ રોજ કરછ જિલ્લા માં ૧૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોધાયા

કરછ જીલ્લામાં કોરોના સતત વધી રહ્યો છે ત્યારે આજે વધુ બાર નવા પોઝિટિવ કેસ નોંધાયા છેઆ સાથેજ કરછ જિલ્લા માં કુલ કોરોના પોઝિટિવ કેસ નો આંકડો ૫૧૦ પર પોહચ્યો છે