દશામાંના વ્રત કર્યા બાદ મૂર્તિઓના વિસર્જન હમીરસર તળાવમાં કરાય છે. ત્યારે તળાવમાં થતી ગંદગી પાલિકા દ્વારા સાફ કરવામાં નથી આવતી