ભુજ શહેર માં બે જુથ વચ્ચે મારામારી : બે ને ગંભીર ઇર્જાઓ થતાં ભુજ જીકે માં ખસેડાયા


આ બનાવમાં ભુજ શહેર માં હમીરસર તળાવ પાસે હાથ લારી ઉપર રમકડાં વેચતા બે જુથ વચ્ચે મારામારી નો બનાવ બન્યો છે.સામાન્ય બાબતમાં થયેલા જૂથ અથડામળામાં બે ને ગંભીર ઇર્જાઓ થઈ છે.જેમાં ગંભીર રીતે ધવાયેલા બે ને સારવાર માટે ૧૦૮ ની ટીમ દ્વારા ભુજ જીકે જનરલ હોસ્પિટલ માં ખસેડાયા છે.

રિપોર્ટ બાય : કરણ વાઘેલા – ભુજ મો.૮૧૪૧૪ ૯૯૭૧૭