ભુજ તાલુકાનાં મેઘપર ગામની સીમ ખડીર વાડી વિસ્તારમાં આવેલ  ઘનશ્યામની વાડીમાં ત્રણ શખ્સોએ કર્યો ઇંગ્લીસ દારૂનો વેચાણ. બે ઝડપાયા ( એક આરોપી ફરાર )

તા.૨૯.૧.૧૮ : નો બનાવ

 ભુજ તાલુકાનાં મેઘપર ગામની સીમ ખડીર વાડી વિસ્તારમાં આવેલ  ઘનશ્યામની વાડીમાં મગા કલાભાઈ રબારી રહે,મેઘપર રબારીવાસ, ઘનશ્યામ ઉર્ફે ગોપાલ હરજી વાઘજીયાણી પટેલ રહે,મેઘપર હનુમાંવાડી બજાર, મૌલીક નરેન્દ્રાભાઈ ગોર રહે,ભુજ આ નામના ત્રણે શખ્સોએ મગા કલાભાઈ રબારી તથા ઘનશ્યામ હરજી વાઘજીયાણી એમ બંને જણાએ મૌલીક નરેન્દ્રાભાઈ ગોર વાળા પાસેથી ઇંગ્લીસ દારૂ મેળવી ઘનશ્યામ ઉર્ફે ગોપાલ હરજી વાઘજીયાણી વાળાની કબ્જા ભોગવટાની વાડીમાં ગે.કા.રીતે વગર પાસ પરમીટે વેચાણ અર્થે ઇંગ્લીસ દારૂની બોટલ નંગ-૩૫ કિ.રૂ.૧૩૨૭૦ /- નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦૦૦૦ /- એમ કુલ્લે રૂ.૨૩૨૭૦ /- નો મુદ્દામાલ રાખી મગા કલાભાઈ રબારી તથા ઘનશ્યામ ઉર્ફે ગોપાલ હરજી વાઘજીયાણી બંને જણાને માનકુવા પોલીસે ઝડપી પાડ્યા. જયારે મૌલીક નરેન્દ્રાભાઈ ગોર ત્યાંથી નાશી છુટયો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *