ભુજ તાલુકાનાં નળ સર્કલથી સ્મૃતીવન GUJARAT POLIC રોડ, શાન-એ-પંજાબ હોટલ પાછળની ગલીમાંથી માદક પદાર્થ પોષડોડા ૯૪૭ ગ્રામ, કિ.રૂ.૧૪૨૦૫ /નાં મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.પશ્ચિમ કચ્છ-ભુજ

image

કબ્જે કરેલ મુદામાલની વિગત

(૧) માદક પદાર્થ પોષડોડાનો જથ્થો ૯૪૭ ગ્રામ કિ.રૂ. ૧૪,૨૦૫/-

(૨) મોબાઈલ નંગ- ૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/-

(૩) હોન્ડા મોપેડ એક કિ.રૂ.૧૦,૦૦૦/-

એમ કુલ્લે મુદામાલ કિ.રૂ. .રૂ.૩૪,૨૦૫/-

પકડાયેલ આરોપીના નામ-સરનામા

(૧) આશારામ ઉર્ફે અશોક માણકરામ ખાબા (બિશ્નોઇ), ઉવ. ૩૨, રહે. મુળ. ગામ, વિષ્ણુ પુરા, કુશલવા, તા. ફલોદી, જી.જોધપુર, રાજસ્થાન હાલ. રહે. કૈલાશનગર, ભુજ.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

એસ.ઓ.જી., ભુજના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.ડી. પરમાર, પોલીસ ઇન્સપેક્ટરશ્રી પી.કે.ઝાલા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ ઝાલા, રઝાકભાઈ સોતા, માણેકભાઈ ગઢવી, પો.હેડ.કોન્સ ભાવેશભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ વાઘેલા, વનરાજસિહ સોઢા તથા પો.કોન્સ દિનેશભાઈ ચૌધરી, રવિન્દ્રકુમાર રાઠોડ તથા ડ્રા.પો.કોન્સ મીતેશ રાજગોરનાઓ દ્વારા કરવામાં આવેલ છે.