અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મામલતદાર કચેરીના અધિકારી ની દાદાગીરી.

બાલુભાઇ વેકરીયા નામના નાગરિક સાથે કર્યું તોછડાઈ ભર્યુ વર્તન કર્યું.

આ નાગરિક સુરતથી આવેલ અને રેશનકાર્ડ માંથી પોતાનું નામ કમી કરવા માટે રાજુલા મામલતદાર ઓફિસ ગયેલ..

આ બાબતની ધારાસભ્યશ્રી અંબરીશ ડેર ને જાણ થતાં તાત્કાલિક જિલ્લા કલેકટર ને પત્ર પાઠવ્યો..

અમોને સારા અધિકારીઓ આપો તો અમારા ગ્રામ્ય વિસ્તારના લોકોને તકલીફ ના પડે..

આ અધિકારીની પી.કે.ચાવડા ભૂતકાળમાં જ્યાં જ્યાં પણ તેમને સર્વિસ કરી છે તેનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે.

તો આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને કારને સામાન્ય અને ગરીબ લોકોનું શોષણ અને અપમાન થઇ રહ્યું છે.

તે ખૂબ જ નંદનીય છે બાબત છે.નાયબ પુરવઠા મામલતદાર પી.કે. ચાવડા ની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે.

અને મારા વિસ્તારના લોકોને તેમના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવે..

તેવું ધારાસભ્યશ્રી અંબરીશ ડેર દ્વારા જણાવવામાં આવ્યું હતું..

રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા…