ભુજ શહેરના વાણિયાવાડ ચોકી સામે આવેલ પેટ્રોલપંપ પાસેના જાહેરમાર્ગ રોડ પર એક શખ્સે જાહેરમાં અકસ્માત સર્જાય તેવી રીતે ગાડી ઉભી રાખી ગુન્હો કર્યો.

તા.૩૧.૧.૧૮ : નો બનાવ

ભુજ શહેરના વાણિયાવાડ ચોકી સામે આવેલ પેટ્રોલપંપ પાસેના જાહેરમાર્ગ રોડ પર, શાંતીલાલ હરજીભાઇ દાતણીયા રહે ગેલડા,મફતનગર તા.મુંદરા વાળાએ પોતાના કબ્જાનું વાહન બોલેરો મેક્સ જેના નં.જી.જે.૧૨ એ.વી.૫૯૨૭ વાળી જાહેરમાં માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તેમજ કોઈ અકસ્માત સર્જાય તે રીતે વાહન ઊભું રાખી ને ભુજ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *