ભુજ શહેરના પ્રિન્સરેસિડેન્સીથી રિલાયન્સ સર્કલ તરફ જતાં રોડના માધવ કોમ્પ્લેક્ષ પાસેના રોડપર એક શખ્સે પોતાના કબ્જાની ગાડી પૂરઝડપે ચલાવી પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે ગુન્હો કર્યો.
તા.૩૧.૧.૧૮ : નો બનાવ
ભુજ શહેરના પ્રિન્સરેસિડેન્સીથી રિલાયન્સ સર્કલ તરફ જતાં રોડના માધવ કોમ્પ્લેક્ષ પાસેના રોડપર હરેશ દેવજીભાઇ વરસાણી રહે , રામદેવપીર મંદિર પાસે કોડકી વાળાએ પોતાના કબ્જાનું વાહન બોલેરો કમ્પર જી.જે.૧૨ એફ. ૯૭૮૨ વાળીમાં ગેલ્વેનાઈઝના પાઇપો ભરી સંકેત લગાડ્યા વગર જાહેર રોડપર અકસ્માત સર્જાય તથા પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે બેદરકારી અને ગલફત ભરી રીતે ચલાવી ગુન્હો કરી ભુજ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.