ભચાઉ પોલીસ દ્વારા ઇંગ્લીશ દારૂ જથ્થા સાથે ૩ આરોપીઓની અટક કરવામાં આવી.
તા.૩૦.૧.૧૮ ભચાઉ પોલીસ સ્ટેશનના સ્ટાફના પો.સ.ઇ.આર.એમ.ઝાલા તથા જે.એચ.ચૌધરી તથા એ.એસ.આઈ.સુખદેવ તથા રતુભાઈ કોટડ તથા હેડ કોન્સ.હરદેવ સિંહ સરવૈયા તથા રણવીરસિંહ ઝાલા તથા ગેલભાઈ શુકલ તથા પો.કોન્સ.રવીન્દ્રસિંહ ઝાલાનાઓ પેટ્રોલિંગ દરમ્યાન ભચાઉ દુધઈ રોડ નવી ભચાઉ જતાં રોડ પર વાહનોમાં દારૂની હેરાફેરી કરતાં દારૂની મોંઘી બ્રાન્ડની બોટલો નંગ-૭૨ કિ.રૂ.૧.૮૫.૩૫૦ /- તથા મોબાઈલ નંગ-૩ કિ.રૂ.૫૦૦૦ /- તથા ઇન્ડિગો કાર નંબર એમ.એચ.૦૨ એ.પી.૭૨૧૮ ની કિ.રૂ.૧.૫૦૦૦૦ /- તથા સ્વીક્ટ કાર નં.એમ.એચ.૪૩ એન.૧૪૦૨ કુલ્લે રૂ.૩.૫૦.૦૦૦ /- એમ.કુલ્લે કિ.રૂ.૫.૪૦.૩૫૦ /- મળી આવેલ છે.અને આ કામે આરોપીઓ (૧)રૂડાભાઈ પટેલ (૨) બાબુભાઇ કોલી રહે બંને ચિત્રોડ તા.રાપર તથા (૩)ભાવેશભાઈ પટેલ રહે આમરડી તા.ભચાઉ વાળાને અટક કરવામાં આવેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦: ૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.