કચ્છ જિલ્લામાં કાનૂનની લથડતી યવસ્થા અંગે ભુજના ફલાહુલ મુસ્લેમીન દ્વારા કચ્છ કલેક્ટર શ્રી ને આવેદન અપાયું.
મોહસીન.એ.હિંગોરજા,ફલાહુલ મુસ્લેમીન સહિત અન્ય કાર્યકરો દ્વારા ભુજનગર સહિત,કચ્છ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પગલાં લેવા તેમજ પોલીસનું મોરલ ઉચું આવે તેવી માંગણી શ્રી કલેક્ટર પાસે આવેદનપત્ર આપીને કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે,ભુજનગર તેમજ કચ્છ જિલ્લામાં દારૂ,જુગાર ગાંજો સહિતના દૂષણો તાત્કાલિક ઠામી દેવામાં આવે.જાહેર સ્થળે વેપારી સ્થળો ,રહેણાક વિસ્તારો,શાળાઓ,કોલેજો,નાગરિકોની ચહલ-પહલવાળા વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી માંગણી કરી હતી. પોલીસ વહીવટીતંત્રો આવા તત્વોને તાત્કાલિક ઉઠતાં ઠામી દેવા જોઈએ.તોજ લોકશાહીમાં સુશાસન ,ફરજ,હક્ક ભજ્વયાની મહેનત સાર્થક કરે. તેમજ સુરક્ષિત ગુજરાત સમૃદ્ધ ગુજરાત વિકાસશીલ ગુજરાતના નારાને બુલંદ બનાવવા જણાવ્યુ હતું.તેમજ તાજેતરમાં માર્ચ માહિનામાં યુવા વર્ગ માટે ૧૦,૧૨ ની મહત્વની પરીક્ષાઓ આવી રહી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.