ભુજના નાગરિકોમાં ટ્રાફિક બાબતે જાગૃતતા લાવવા માટે ઓલ ગુજરાત મોટર ડ્રાઇવિંગ ઓર્નસ ફેડરેશન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું.
ભુજ શહેરમાં ઓલ ગુજરાત મોટર ડ્રાઇવિંગ ઓનર્સ ફેડરેશન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીના આયોજનનો મુખ્ય ઉદેશ વાહન કેવી રીતે ચલાવવું,સલામતી કેવી રીતે જાળવવી એવી લોકોમાં જાગૃતિ લાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં અંદાજીત ૩૫૦ સ્કુલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમજ ઘણા લોકો વાહન ચલાવતી વખતે હોય છે તે માટે ચાલુ વાહનમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં હોય છે.તે માટે ચાલુ વાહનમાં મોબાઈલ ફોનનો વપરાશ ન કરવો.ઓવર ટેકિંગ ન કરવું,કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવી તેવી તમામ ટ્રાફિકના નીયમોને પાડવા માટે અપીલ કરવામાં આવી હતી.જેથી અકસ્માતને ટાળી શકાય.
વધુ અપગ્રેડ નાતે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.