ઉપલેટા તાલુકામાં વધુપળતા વરસાદને લીધે નીચાણવારા ગામો ફરી બેટમાં ફેરવાયા

upleta

ઉપલેટા તાલુકામાં વધુપળતા વરસાદને લીધે નીચાણવારા ગામો ફરી બેટમાં ફેરવાયા

ઉપલેટા ના ગધેથળ ગામનો વેણુ ડેમ ઓવરફ્લો થવાથી 20 દરવાજા ખોલાતા નીચાણ વારા ગામોમાં પાણી ઘુસ્યા

ઉપલેટા તાલુકાના ગણોદ ગામે 10 દિવસમાં બીજીવાર ઘોડાપુર પાણી આવ્યા

ગણોદ ગામના રસ્તાઓમાં દુકાનોમાં રહેણાંક મકાનોમાં પૂરના પાણી ઘૂસ્યા

10 દિવસમાં સતત બીજી વાર ગામ માં પુર આવતા ગણોદ ગામ સંપર્ક વિહોણું

રિપોર્ટ:-જયેશ મારડીયા ઉપલેટા