ગજોડ ડેમ જોવા જતા લોકો સાવધાન
ગજોડ ડેમ જોવા જતા લોકો સાવધાન. ડેમ જોવાની મનાઈ નથી પણ છેક ઓવરફ્લો પાસે કે રેલિંગ ઉપર અથવા નીચેના ભાગમાં જવાની સંચાલકો દ્વારા મનાઈ કરવામાં આવી છે. રેલિંગ નબળી પડી જતા પડી જવાનો ભય છે. ડેમ પણ નીચેથી થોડું લીકેજ હોવાથી નીચેના ભાગે દૂરથી જોવા સંચાલકો અને પોલીસ હોમગાર્ડના જવાનો તૈનાત છે
રિપોર્ટ – રવીલાલ , કેરા