અમદાવાદમાં બોમ્બ ધમકીના 21 ઈમેઈલ મામલે મહિલા આરોપી રેની જોશિલ્ડાની ધરપકડ


આરોપી રેની ચેન્નઈની રહેવાસી અને ડેલોઈટ USIમાં સિનિયર કન્સલ્ટન્ટ રહી ચૂકી છે
પૂર્વ પ્રેમી દિવીજ પ્રભાકર સામે બદલો લેવા વિવિધ નામે ઈમેઈલ, ફેક એકાઉન્ટ અને ડાર્ક વેબનો ઉપયોગ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, BJ મેડિકલ, અને શહેરના અનેક સ્થળે ધમકીભર્યા મેલ કરાયા
કુલ 11 રાજ્યોમાં મેલ કરાયા હતા – દિલ્હીથી લઈ તામિલનાડુ સુધી પોલીસ ગતિવિધિમાં
સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી