દીન દયાળનગરથી સીમાડા ખૂંદતો અંતે કાસુડો ગઢશીશા ગામના સીમમાંથી ઝડપાયો.

ભુજ : હત્યા કરનાર ખુંખાર ગુનેગાર અને જુનાગઢની જેલમાંથી છુટ્યા બાદ આ વોન્ટેડ બનેલો કુખ્યાત કાસુડો આખરે પોલીસના હાથે ઝડપાયો.બે વખત પોલીસ ટુકડી પર હુમલો કરનાર જંગલમાં વિસ્તારમાં નાસ્તો ફરતો કુખ્યાત કાસુડાને આખેરે ગઢશીશાના સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યો. પોલીસના ૫ અધિકારીઓની ટીમ પેટ્રોલિંગમા હતી.તે દરમિયાન ગઢશીશા પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.એન.પટેલને કાસમ નોતિયાર અંગે બાતમી મળતા કાસમ ગઢશીશા સીમમાં હોવાની બાતમીના આધારે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જે.એમ.આલ, માનકુવાના ડી.એમ.ઢોલ,એસઓજીના પીઆઇ વી.કે.ખાંટ,એલસીબી પીઆઇ એસ.જે.રાણા અને ગઢશીશા પોલીસ મથકના પીએસઆઈ ડી અને પટેલની ટીમ ગઢશીશા મંઉ સીમમાં વિસ્તારમાં ત્રાટકી હતી.અને કાસમ નોતિયારને કોર્ડન કરી ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *