અબડાસા તાલુકાનાં જખૌ બંદર જેટી પર સરદબીટ પાસે બે શખ્સો ડિઝલની હેરફેર કરતાં ઝડપાયા.

તા.૨.૨.૧૮ : નો બનાવ

અબડાસા તાલુકાનાં જખૌ બંદર જેટી પર સરદબીટ જખૌ કોસ્ટલ પોલીસ સ્ટેશન જુસબભાઈ મામદભાઈ ગજ્ણ, મુસ્તાકભાઈ હુસેનભાઇ સ્ગાર આ નામના બંને શખ્સોએ પોતાના કબ્જામાં ગે.કા.રીતે કોઈ આધાર પુરાવા વગર ૨૦૦+૧૦=૨૦૦૦ /- લીટર કિ.રૂ.૨૦૦૦=૬૦=૧.૩૪.૦૦૦ /- તથા બોટ દરિયા જલ પુકાર કિ.રૂ.૧૦.૦૦૦૦૦ /- તથા રેડ દરમ્યાન રૂ.૪૩૫૦ /- એમ કુલ્લે રૂ.૧૧.૩૮.૩૫૦ /- નો મુદ્દામાલ રાખી રેડ દરમ્યાન જખૌ કોસ્ટલ પોલીસે ઝડપી પાડ્યા.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *