શિવરાત્રીના પર્વ નિમિતે ભુજની માનવજયોત સંસ્થા અને રામદવે સેવાશ્રમ દ્વારા હોશભરે ઉજવણી કરવામાં આવી.
મહાશિવરાત્રીના પર્વ નિમિતે માનવજયોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા ધાર્મિક રીતે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામદેવ સેવાશ્રમમાં અ ત્યારે 30 જેટલા માનસિક દિવ્યાંગો છે. અને માનસિક દિવ્યાંગો છે. અને માનસિક દિવ્યાંગોને ભોજન જમાડવામાં આવ્યા હતા. જેમાં જયોવ્સનાબેન ભટ્ટ,સ્વ. જમનાદાસ શિવજી સોલંકી પરિવારના બકુલભાઇ આર.રાણા,પી.ટી.ગુરૂનાની,કચ્છ સેનેટરી તથા ઇન્દુબેન જે.કોઠારી દ્વારા આ માનસિક દિવ્યાંગોને મહાશિવરાત્રી પર્વે ફરાર સાથે ભોજન કરાવવામાં આવ્યું હતું. અને નવા વસ્ત્રોથી સજ્જ કરવવામાં આવ્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.