મુંદરામાં એક યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપાઈ.

મળતી માહિતી પ્રમાણે તેમજ જયેશ કરશન કાતરિયા ( આહીર ) નામના યુવકની ફરિયાદને ટાંકીને પોલીસે માહિતી આપતા જણાવેલ કે ગઈ કાલે બપોરના તેઓ મુંદરા ખાતેની પોતાની ઓફિસે હતા. ત્યારે શક્તિસિંહ રાઠોડે તથા તેની સાથેના બીજા ચાર શખ્સોએ ઓફિસમાં આવ્યા હતા. અને પૈસાની લેતી દેતીના બાબતે બોલાચાલી કરી ગાળો આપી તથા ધકબુશટનો માર મારી પછી જાનથી મારી નાખવાની ધમકી આપતા મુંદરા પોલીસે તેઓ વિરુદ્ધ રાયોટિંગની કલમો અનુસાર ગુન્હો દાખલ કર્યો પીઆઇ એમ.જે.જલુએ તપાસ કરનાર પીએસઓ રાજેશભાઈ જોષીએ જણાવ્યુ હતું.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *