રાપર તાલુકાનાં કીડિયાનગર વિસ્તારમાં દસ ખેલીઓ જુગાર રમી રમાડતા ઝડપાયા.

રાપર તાલુકાનાં કીડિયાનગર વિસ્તારમાં જુગાર રમી રમાડતા પાચા વેલા ભરવાડ,પ્રવીણ દિલિપ પરમાર,દેવા પેથા પરમાર,અખા ભિખા મકવાણા, લગધીર વણવીર પરમાર,બબા ચમરા ચાવડા,બબા વણવીર બીડીયા,હોથી કાના વાલ્મીકિ,સામજી લવજી વાલ્મીકિ,જોગા રૂપા રબારીને સાથે પોલીસે રેડ દરમ્યાન રોકડા રૂપિયા.16.800 /- તથા 9 મોબાઈલ ફોન રૂપિયા. 10.500 /- એમ કુલ્લે રૂપિયા.27.300 /- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *