ચૂંટણી અંગે ખબર

દેશની 56 બેઠકો પર પેટા ચૂંટણીઓની તારીખ જાહેર,
કચ્છ ની અબડાસા બેઠક સહિત ગુજરાતની 8 બેઠકો પર મતદાન..
3 નવેમ્બરના રોજ યોજાશે મતદાનજ્યારે 10 નવેમ્બરે પરિણામ
અબડાસા, લીંબડી, મોરબી, ધારી, કરજણ, ડાંગ, કપરાડા, ગઢડા બેઠક પર યોજાશે ચૂંટણી