મુન્દ્રા તાલુકાના ટપર ગામના વતની શ્રી જયદીપસિંહ મહાવીરસિંહ જાડેજા કે જેઓએ 17 વર્ષ અને 8 દિવસ એક ફોજી તરીકે દેશસેવા કરી અને હવે તેઓ જ્યારે રિટાયર્ડ થયા ત્યારે ગામના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે જ કચ્છ કેર ટીવી ન્યુઝ ના રિપોર્ટર નું પણ સન્માન કરવામાં આવ્યું હતું

દેશ ના ફોજી નુ નામ સાંભળી એટલે દરેક વ્યક્તિ ને સલામ કરવાનું મન થાય જે પોતાનું વતન અને ફેમિલી છોડી 24 કલાક દેશ સેવા કરેછે તેને સો સલામ પણ ઓછા પડે તેવા જ એક ફોજી જેને કચ્છ નુ તો નામ રોશન કર્યું સાથે સાથે પોતાનું માદરે વતન મુન્દ્રા તાલુકાના ટપર ગામના વતની શ્રી જયદીપસિંહ મહાવીરસિંહ જાડેજા જેઓ 17 વરસ ને 8 દિવસ દેશ સેવા કરી અને તેમને રિતાયાર મેન મળતા તેઓ પોતાના માદરે વતન ટપ્પર ગામે પધારતા ગામના તેમજ આજુબાજુ ના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરતા અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝ ના કેરા ગામના પટેલ 24 ના પ્રતિનિધિ નીડર અને સેવાભાવી પત્રકાર રવિલાલભાઈ હિરાણી એ સારું મીડિયા કવરેજ કર જીતા ટપ્પર ગામના સરપંચ યુવરાજસિંહ જાડેજા તેમજ ગામના લોકો દ્વારા રવિલાલ હિરાણી નુ સન્માન કરાયું જે બદલ કચ્છ કેર ન્યૂઝ ટીમ આપની આભારી છે