ભુજ થી નારાણપર જતા રોડની હાલત હજૂ પણ કચરા સમાન ..

6cd21aea-8891-4091-9f45-9fdbe737f48d

અવાર નવાર ચર્ચામાં આવતોભુજ થી વાયા નારાણપર થી મુન્દ્રા જતો રોડ આખરે ક્યારે થાસે ભ્રતાચર મુક્ત એ જવાબ કોઈ અધિકારી પાસે નથી જે રોડ પર વરસાદ ના કારણે ખાડા થઈ જવાથી 20 દિવસ પહેલા ભરેલા ખાડા પાછા એજ હાલતમાં જે ખાડા થોડા થોડા ખોદી અને પાછા ડામર થી ભરી દેવાથી તમામ ડામર અંદર બેસી જવાથી રોડ બન્યો ડિસ્કો ડાંસ લોકો પરેશાન પેહેલા થીજ આ રોડ પર સરખો બનાવાયોજ નથી આમતો ભૂજ મુન્દ્રા હાઇવે છે પણ હાઇવે જેવું તો કઈ લાગતું નથી દરોજ આ રૉડ પર ઓવર્લોડ ટ્રકો ચાલેછે જેથી રોડ ની ખરાબ હાલત થઈ જાયછે રીપેરીગ થાય અને 20 દિવસે જેસા થા વેસા ની હાલત માં હવે લોકો પણ વિચારી રયા છે કે આખરે મત કોને આપવો તો સુ લોકો ના પૈસા આમજ વેડફાસે અને લોકો ને એજ પરેશાની ભોગવવી પડશે?