ભુજ શહેરના કેમ્પ એરિયા મધ્યે આધારકાર્ડ,પાનકાર્ડ,ચુંટણીકાર્ડ,તેમજ નાગરિક સુવિધા કેન્દ્ર ખુલ્લુ મૂકવામાં આવ્યું.
ભુજના કેમ્પ એરિયા મધ્યે આધારકાર્ડ,પાનકાર્ડ,રાશનકાર્ડ,માકાર્ડ,ચુંટણીકાર્ડ,વગેરે વિશે સમજણ,તેમજ નાગરિક સુવિધા કેન્દ્ર ખુલ્લુ મુકાયું હતું. આ કેન્દ્રથી નાગરિકોનો સમય બચશે.અન્ય વચેટિયા,દલાલથી છુટકારો થશે.કામમાં ગ્રુપ આપશે. આ કેન્દ્રમાં આદમભાઈ ચાકી,ઈસ્માઈલભાઈ મંજોડી ,રજાકભાઈ મજોડી ,ગનીભાઈ થેબાની આગેવાની હેઠળ કાર્યએ છે.તેમજ ભુજ નગર ની વધુને વધુ પ્રજા આ સેવાનો લાભ લે તેવું જણાવેલ.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.