14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇનડે નિમિતે જિલ્લા મથક ભુજ સહિતના શહેરની બજારમાં ગીફટ આર્ટિકલ્સનું થયું ધુમ વેચાણ.
14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇનડે ની ઉજવણીની મંગલ,રોમાન્સ,લગ્નેતર સંબંધોની વધુ મજબૂત બનાવવાનો દિવસ 14 ફેબ્રુઆરીના દિવસે દરેક કપલ દ્વારા એકબીજા ભેટ આપવી સારા કાર્યક્રમો યોજવા અનુરોધ કરાય છે. આ દિવસે યુગલો આવા દિવસો દરરોજ રહે.તેમજ યુગલ જીવનમાં કોઈ ઉણપ ન રહે લાગણી વ્યક્ત કરે છે. દુકાનદાર – જે.કે. ફલાવર્સવાળાએ જણાવેલ કે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇનડે -નિમિતે કપલો,યુગલો,છોકરા-છોકરીઓ એકબીજાને મંગમતી ચીજ વસ્તુઓને આદાન-પ્રદાન કરે છે. અમારી પાસે ગ્રીફટ,ફલાવર્સ,વેલેન્ટાઇનડે કાર્ડ સહિત અન્ય ખરીદી કરવા આવે છે.તેમજ દિવસ દરમ્યાન ધંધો સારો રહે છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.