એક સામાજિક કાર્યકર અને પત્રકાર તરીકે કામ કરતાં વ્યક્તિ ઉપર કરાયો હુમલો

અગાઉ કચ્છ કેર ન્યુસમાં ગાંજા બાબતે માહિતી આપનાર પત્રકાર અને ઉમદા સામાજિક કાર્યકર અલી મામદ સમા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ પાછળ તેમણે જણાવ્યુ કે ગાંજા બાબતે ખુલાશો કર્યો અને માહિતી આપી એટલે આ હુમલો થયાનો અનુમાન લગાવ્યૂ છે.તેમના ઉપર અચાનક જ અમુક લોકોએ લોખંડના પાઇપ વડે હુમલો કરેલ છે.

-રેપોર્ટર કારણ વાઘેલા

કેમેરામેન-તેજશ પરમાર સાથે