નેહરૂ યુવા કેન્દ્રને બહુમાળી ભવનમાં ખસેડવામાં આવી

મળતા સૂત્રો પ્રમાણે ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ભુજની કચેરી જર્જરિત હોતા કલેકટરની સૂચનાથી પી.ડબલ્યુ.ડી.એ નેહરુ યુવા કેન્દ્રને સરકારી બહુમાળી ભવનમાં રૂમ નં.108માં ઓફિસ ફાળવેલી છે. જેથી તમામ લોકોએ બહુમાળી ખાતે સંપર્ક કરવા જિલ્લા યુવા સંયોજક (વર્ગ-1) રચનાબેન વર્માની યાદીમાં જણાવાયું છે.જેથી લોકોને સરલાથી મળી રહે.

-મળતી માહિતી પ્રમાણે