ભુજ શહેરના રામનગરી પાસે એક શખ્સે કર્યો દેશી દારૂનો વેચાણ . ( આરોપી ફરાર )
તા.15.2.18 : નો બનાવ
ભુજ શહેરના રામનગરી પાસે એક શખ્સે ગે.કા.રીતે વગર પાસ પરમીટે દેશીદારૂની નંગ 20 લીટર 5 કિ.રૂ.100 /- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખી રેડ દરમ્યાન ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.