ભુજ તાલુકાનાં લોડાઈ થી ધ્રંગ તરફ જતાં રોડ પર શૈયદશાહપીરની દરગાહ પાસે રોડ પર કોઈ અજાણ્યા શખ્સે પોતાના કબ્જાના છકડાને પૂરઝડપે બેદરકારી રીતે ચલાવી અકસ્માત સર્જ્યો. ( આરોપી ફરાર )

તા.15.2.18 : નો બનાવ

ભુજ તાલુકાનાં લોડાઈ થી ધ્રંગ તરફ જતાં રોડ પર શૈયદશાહપીરની દરગાહ પાસે રોડ પર કોઈ અજાણ્યા છકડા ચાલકે પોતાના કબ્જાનો છકડો નં. જી.જે. 12 ઝેડ. 5008 વાળીને પૂરઝડપે બેદરકારી અને ગલફત ભરી રીતે ચલાવીને  સ્ટેરિંગ પરનું કાબૂ ગુમાવી રોડ ઉપર પલ્ટી ખવડાવી વાલાભાઇ જુમાભાઇ કોલીના ભાઈના દીકરા અનિલ કાનજી કોલોને પેટથી નીચેના ભાગે પગમાં ફેકચર જેવી ઓછી વતી ઇજા છકડામાં બેસેલ અને માણસોને પણ મૂઢ ઇજાઓ કરી પોતાનો છકડો લઈ જઇ ગુન્હો કર્યો. ત્યાર બાદ ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી (આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *