સેક્ટર-29 સરકારી મકાનનું તાળું તૂટ્યું,ચોરી નહીં થવાથી ફરિયાદ નકારાઈ

Despite Telangana govt nod, parents not ready to send kids to school |  Hyderabad News - Times of India

સ્કૂલએ મંદિર કહેવાય પણ હવે કળિયુગમાં કઈ જોવાનું બાકી રહ્યું નથી. અનેક કલ્પી ના શકાય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સેક્ટર-29 રંગમંચ સામે આવેલા 6-ટાઈપના મકાનનું તાળુ તૂટ્યું હતું. ગુરૂવાર રાત્રી દરમિયાન તસ્કરોએ અહીં બંધ મકાનને ટાર્ગેટ બનાવ્યું હતું. જેમાં દરવાજાનું તાળુ તોડીને ઘરમાં ઘૂસેલા તસ્કરોને કશુ હાથ લાગ્યું ન હતું. શુક્રવારે સવારે આ અંગે મકાન માલિકને જાણ થતાં પોલીસને જાણ કરાઈ હતી. સેક્ટર-21 પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે ફીંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ હાથ ધરી હતી. મકાન માલિકે ઘરમાં તપાસ કરતા કોઈ કિંમતી સામાન કે વસ્તુ ચોરાઈ ન હતી. જેને પગલે તેમણે આ મુદ્દે ફરિયાદ કરવાનું નકાર્યું હતું. જોકે સે-29માં બંધ સરકારી મકાનનું તાળુ તૂટતા આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. નોંધનીય વાત તો એ છે કે, 6-ટાઈપના મકાનનું તાળુ તૂટ્યું હતું. છતાં ચોરી માટે ગયેલા શ્ખ્સને ઘરમાં કશુ જ મળ્યું નહીં….

-સૂત્રો અનુસાર