ગાંધીધામ માં આવેલ મહેતા એન્ટરપ્રાઇઝ ગાડી લેતા પહેલા 100 વાર વિચારજો નહીં પછી મહેતા કરશે પોતાની મન માની

ટી વી એસ ની ગાડીયો લેતા પહેલા વિચારજો નહીંતો પસ્તાવવા નો આવશે વારો
નવી ગાડી લેવા જાસો તયારે મીઠું બોલશે પછી હું કોણ અને તમે કોણ
લાખ રૂપિયા ની ગાડી લિયો પણ પાંચ રૂપિયા નો વાયર સ્ટોક નહીં હોય
જયારે કોઈ પણ વ્યક્તિ નવી ગાડી એટલે લેતો હોય છે કે નવી ગાડી લીધા પછી ગેરેજ ના ચક્કર ના મારવા પડે પરંતુ ટી વી એસ ની ગાડી લેશો તો 100 ટકા હેરાન થશો
નવી ગાડી બે મહિના માજ થાય ખખડધજ તો સુ મતલબ ટી વી એસ ની ગાડીયો લેવા નો
ગાડી નું ઇનસોર્સ કસ્ટમર્સ ની મરજી નથી થતું પરંતુ મહેતા ની મરજી થી થાય છે
રિપોર્ટ બાય : નરેશ ગોસ્વામી – ગાંધીધામ