ભુજ તાલુકાનાં માનકુવા રોડ પુલિયા પાસે કોઈ અજાણ્યા શખ્સે પોતાના કબ્જાનું મો.સા. પૂરઝડપે બેદરકારી રીતે ચલવી અકસ્માત સર્જ્યો.( આરોપી ફરાર )
તા.૧૬.૨.૧૮ : નો બનાવ
ભુજ તાલુકાના માનકુવા રોડ પુલિયા પાસે મો.સા.ના ચાલકે પોતાની તેમજ બીજાની જિંદગી જોખમાય તેવી રીતે ચલાવી ફરીની વહું ભારતી સાથે ભટકાવી અકસ્માત કરી પોતાની તેમજ રાહદારીને સાથે અકસ્માત કરી પોતાને તેમજ રાહદારી ને માથાના ભાગે પગે ફેકચર કરી ગુન્હો કર્યો ત્યાર બાદ માનકુવા પોલીસે તપાસ હાથ ધરી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.