જિલ્લા પંચાયત કચેરી મદયે જિલ્લા વિકાસ અધિકારી C.J. પટેલના નેતૃત્વ હેઠળ ભુજ તાલુકાનાં તલાટીઓની મિટિંગ બોલાવવામાં આવી .

જિલ્લા પંચાયત કચેરી મધ્યે જિલ્લા વિકાસ અધિકારી ,સીજે .પટેલ દ્વારા ભુજ તાલુકાનાં તલાટીઓની મિટિંગ યોજાઇ .જેમાં તલાટીઓને સ્થળ ઉપર સંપર્ક કરી .કામોમાં ઝડપ ,નાગરિકો દ્વારા જલદીથી વેરા ભરાય તે જોવા જણાવ્યુ હતું .રૂ. ૨૦૦૦ /-થી ઉપર લેણાદારોને નોટિસ આપવામાં આવશે .વેરા વસુલતા ઝૂબેશને આગળ વધારવા સૂચનો અપાયા હતા કડક અમલીકરણ માટે કહેવામા આવ્યું હતું . પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સરકાર દ્વારા ૧૧૨૯ મકાનોનો લક્ષ્યાંક અપાયો હતો. તેમાં અત્યારે ૯૦૦ થી વધારે મકાનોનું કામ પુરજોસમાં ચાલુ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *