જામનગરમાં આવેલ ફુલીયા હનુમાન મંદિરે આવતીકાલે અન્નકુટ દર્શન

hanumanji

આવતીકાલ એટલે શનિવારનો દિવસે. શનિવારના દિવસે હનુમાનજીનો મહિમા ગાવામાં આવતો હોય છે. ત્યારે જામનગરમાં આવેલ કિશાન ચોક વિસ્તારમાં આવેલા દશકાઓ જુના શ્રી ફુલીયા હનુમાન મંદિર ખાતે આવતીકાલે સાંજે 4:00 થી 9:00 દરમ્યાન અન્નકુટ દર્શન યોજવામાં આવશે છે. આ દર્શનનો લોકો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.


-મળતી માહિતી મુજબ