રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર કચ્છના પ્રવાસે
સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર
તા.૨/૧ થી ૩/૧ સુધી કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૨જીએ સવારે ૧૧ કલાકે ગ્રામ પંચાયત કચેરી, દુધઇ તા.અંજાર મુકામે દુધઈ-ભાદરોય અને મિંદીયાળા પંચાયત ઘર તથા દુધઇ- લાખપર-હીરાપરની આંગણવાડીના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ૩જીએ સવારે ૧૧ કલાકે મહેશ્વરી સમાજવાડી, ભારાપર તા.ભુજ મધ્યે ભારાપર તથા મમુઆરાના ૬૬ કે.વી.સબ સ્ટેશનના ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.