ચુડા તાલુકામાં એસ.ટી બસસ્ટેશન નું ઈ લોકાર્પણ

ચૂડા તાલુકા ખાતે ૨.૩૧ લાખ રૂપિયાના ખર્ચે એસ.ટી બસસ્ટેશનનું નવ નિર્માણ કરાયું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. જેમાં મંત્રી શ્રી વિભાવરીબેન દવે તથા લીમડી 61 વિધાનસભાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ તથા લોકલાડીલા એવા લોકોની સાથે સંકળાયેલા રાજભા સીયાણી તથા ચેરમેન શ્રી શંકરભાઈ દલવાડી તેમજ ભીખુભા સિંધવ અન્ય ભારતીય જનતાપાર્ટીના કાર્યકર્તા હાજરી આપી હતી.


રિપોર્ટર બાય: મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા