હાલમાં સમગ્ર જગ્યાએ વાતાવરણમાં પલટો જોવા મળ્યો

havaman palto

હાલના સમયમાં જ્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. કમોસમી વરસાદનાં લીધે ઘઉં અને બટાકાનાં પાકને નુકશાન પહોંચી શકે છે. ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

– મળતી માહિતી મુજબ