ભુજ અને મુન્દ્રાના બોચા પાસે બે કાર પુલ નીચે પડતાં અકસ્માત સર્જાયો

ગત મોડી રાત્રીના ભુજ અને મુન્દ્રા હાઇવે ઉપર આ બનાવ બન્યો. ગામની પાસે આવેલા હનુમાન ટેકરી પાસે સર્જાયેલા અકસ્માતમાં કોઈ જાનહાનિનો બનાવ બન્યો ન હતો.પુલ ઉપર ડિવાઈડર ના હોવાના કારણે અગાઉ પણ આજ જગ્યા ઉપર અકસ્માતો સર્જાઈ ચુક્યા છે.


-રિપોટર બાય: કરણ વાઘેલા-ભુજ