કોડાય પુલ પાસે ત્રેવડા અસ્કમાતમાં એક યુવાનનુ મોત નીપજયું.

માંડવીમાં આવેલ કોડાય પુલ નજીક ગત મોડી રાત્રે આ બન્યો હતો. આ બનાવમાં અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને એક યુવાનનું મોત નીપજયું હતું.
-રિપોટર બાય : કરણ વાઘેલા,ભુજ