રાજપૂત સમાજની વિધવા મહિલાઓને આવતા વર્ષથી માસિક પેન્શન આપવામાં આવશે

રાજપૂત (ક્ષત્રિય) યુવાઓ માટે રોજગારી અને શૈક્ષણીક ઉત્થાન બાબતે સામાજિક ચિંતન કાર્યક્રમમાં અત્યાર સુધી ક્યારેય પણ ન થઈ હોય તેવી જાહેરાત કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ ના પ્રમુખ અને માંડવી મુન્દ્રા વિધાનસભા ના ધારાસભ્ય સમાજ રત્ન માન. શ્રી વિરેન્દ્રસિંહ બી. જાડેજા દ્વારા કરવામાં આવી. જેમાં કચ્છ જિલ્લાની તમામ રાજપૂત સમાજની વિધવા મહિલાઓને આવતા વર્ષથી માસિક પેન્શન આપવામાં આવશે, સાથે મોટી સંખ્યામાં સમાજના યુવાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા અને રોજગારી બાબતે લડી લેવાનો નિર્ધાર કર્યા.


-રિપોટર બાય : દિલુભા જાડેજા-અબડાસા