વરલી મટકાનો આંકડા જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

   પોલીસ મહાનરીક્ષકશ્રી જેઆર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામા પ્રોહી/જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારુ આપેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજવિભાગ ભુજનાઓએ કામગીરી કરવા સૂચના કરેલ.
  જે અન્વયે પોલીસ ઇન્સપેકટર શ્રી પી.એમ.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ કીશોરસિંહ જાડેજા નાઓને બાતમી હકીકત આધારે ભુજ શહેર ના નાગર ચકલા પાસેથી વરલી મટકા નો નાઈટ મિલન આંકડાનો રૂપીયાની હારજીતનો જુગાર રમી ૨માડી રોકડા રૂપીયા ૧૦,૫૭૦/- મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ-૫૦૦૦/- એમ કુલ્લે રૂપીયા-૧૫.૫૭૦ નો મુદામાલ સાથે મજકુર આરોપીને પકડી પાડેલ છે.

-રિપોટર બાય: કરણ વાઘેલા