અબડાસાના ખીરસરા, મંજલ, રાયધણજરના સીમાડા માં લાગી આગ

8e935291-55b8-4eb9-882b-353297e24b36

અબડાસાના ખીરસરા, મંજલ, રાયધણજરના સીમાડા માં લાગી આગ

આજે સવારના ભાગે ફાટી નીકળી આગ

ખીરસરાના સરપંચ રજાક હિંગોરા દ્વારા આગ બાબતે નલિયા એરફોર્સને જાણ કરવામાં આવી હતી

એરપોર્ટના ફાયર બ્રિગેડ જવાનો અને ગામના યુવાનો દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો

આગના કારણે સીમાડામાં સો જેટલા એકરમાં ઘાસ બળીને નષ્ટ થઈ ગયો હતો