જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ સર્વેલન્સ ટીમ

મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેંજ ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબનાઓએ દરૂ-જુગારના સફળ કેસો શોધી કાઢવા ત્થા આ બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા સારૂ અપ્રેલ માર્ગદર્શન મુજબ બી ડિવીઝન પો.ઈન્સ. શ્રી એસ.બી.વસાવા સા.ની સુચના મુજબ, સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ પંકજકુમાર આર કુશવાહા નાઓને ખાનગી તેમજ સચોડ ભરોસાપાત્ર બાતમી હકિકત મળેલ સંજયનગરી બ્લોચ ફળિયામા અદમ ડાડા બ્લોચ ના રહેણાંકના મકાનનની બહારના ભાગે કેટલાક ઇસમો જાહેરમાં તિનપત્તી વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી અન્વયે ખરાઇ કરી પો.સ્ટાફ સાથે રેઇડ કરતા સદરહુ જગ્યાએ નિચે મુજબના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ. પકડાયેલ આરોપીઓ:- (૧) અદમ ડાડા બ્લોચ ઉ.વ ૪૦ રહે બ્લોચ ફળીયુ સંજયનગરી ભુજ. (ર) રમજુ અલાના બ્લોચ ઉ.વ ૩ર રહે, બ્લોચ ફળિયુ સંજયનગરી ભુજ. (3) વલીમામદ અલીમામદ બ્લોચ ઉ.વ.૩૨ર સહે, બ્લોચ ફળીયુ સંજયનગરી ભુજ. (૪) અકબર ઉમર બ્લોચ ઉ.વ ર૮ રહે,બ્લોચ ફળીયુ સંજયનગરી ભુજ. (૫) હફિઝા પરયા બ્લોચ ઉ.વ.૩૫ રહે,બ્લોચ ફળિયુ સંજયનગરી ભુજ. (૬) સારાબાઇ અબ્બાસ મામદ પઢિયાર ઉ.વ.૩૦ સહે,ગીતા માર્કેટ આત્મારામ સર્કલની બાજુમા ભુજ. મુદામાલની વિગત:- (૧) રોકડા રૂપીયા . ૧૪,૪૦૦/- (ર) ગંજીપાના નંગ પર કિ.રૂ.૦૦/- ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ એસ.બી.વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ નરેન્દ્રભાઇ યાદવ તથા પંકજકુમાર કુશવાહા, તથા પો.હેડ.કોન્સ મયુરસિંહ જાડેજા તથા પો.કોન્સ નવિનભાઇ જોષી, નીલેશ રાડા તથા શક્તીનિંહ જાડેજા તથા રાજેંદ્રસિંહ રાઠોડ તથા મહીપાલસિંહ ગોહીલ તથા વુ.પો.કોન્સ કિરણબેન બ।ટવા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.