ભુજ તાલુકાનાં ગુજરાફળિયું દેશલપર વાંઢાય બે શખ્સોએ કર્યો બિયરનો વેચાણ. એક શખ્સ ઝડપાયો.( એક શખ્સ ફરાર )

તા.17.3.18 : નો બનાવ

ભુજ તાલુકાનાં ગુજરાફળિયું દેશલપર વાંઢાય પાસે ભાવેશ બાબુલાલ રાઠોડ,દિનેશ મરાઠી નામના શખ્સોએ ભાવેશ બાબુલાલ રાઠોડે પાસ પરમીટ વગર ગે.કા.રીતે કિંગ ફિસર સ્ટ્રોંગપ્રીમીયમ બિયર નંગ- 6 કિ.રૂ.600 /- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે પોતાના કબજામાં રાખી રેડ દરમ્યાન માનકુવા પોલીસે ઝડપી પાડ્યો. (બીજો આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *