ભુજના હોસ્પિટલ રોડ ના ખાડા બાબતે તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ પગલાં ભરવામાં નથી આવતા ત્યારે કોંગ્રેસનાં નગરસેવકો દ્વારા રસ્તામાં જ્યાં ખાડા છે ત્યાં ફૂલ ઉગાડી તંત્રનું ધ્યાન દોરવા એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો.
ભુજ નગરપાલિકા તંત્ર તેના કામ કરવામાં અને તેની ફરજ અદા કરવામાં સંદતર નિષ્ફળ નિવડ્યું છે. ત્યારે ભુજના 24 એ કલાકે...