ભુજ શહેરની ખારી નદી પાસે બાવળની ઝાડીમાં બે શખ્સોએ કર્યો દેશીદારૂનો વેચાણ.એક શખ્સ ઝડપાયો. ( એક ફરાર )

તા.19.3.18 : નો બનાવ

ભુજ શહેરની ખારી નદી પાસે બાવળની ઝાડીમાં શામજી માવજી કોલી , જાવેદ મુસા સમા નામના શખ્સોએ પોતાના કબજામાં ગે.કા.રીતે દેશીદારૂ લીટર -20 કિ.રૂ.400 /- નો વેચાણ અર્થે રાખી તથા દેશીદારૂ બનાવવાનો આથો લીટર 100 ,કિ.રૂ.200 /-તથા દેશીદારૂ બનાવવાના સાધનો એમ કુલ્લે.રૂ.600 /- નો પ્રોહી મુદ્દામાલ રાખી રેડ દરમ્યાન શામજી માવજી કોલીને ભુજ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.( એક આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *