કચ્છ-સૌરાષ્ટ્રની ૩ ટ્રેનો હવે ચાંદલોડીયા ખાતે સ્ટોપ કરશે

c48c74153af280280272dc5eebd5fe0c3261abc753e46410dbb6a21b41b1dc1d

પશ્ચિમ રેલ્વે દ્વારા દોડતી ભુજ – બરેલી, પોરબંદર – દિલ્હી સરાય રોહિલ્લા અને પોરબંદર મુઝફફરપુર સ્પેશ્યલ ટ્રેન હવે આંબલી રોડને બદલે ચાંદલોડીયા રેલ્વે સ્ટેશને રોકાશે