કેરા ગામ પાસે બાઇક સવાર ને અજાણ્યા વાહને ટક્કર મારતાં સર્જાયો ખ્મખવાર અકસ્માત
જાણવા મળતી વિગતો મુજબ કેરા ગામે જખકન્ડા ની બાજુમાં કોઈક અજાણ્યા વાહને બાઈક સવાર ને ટકર મારી જેમાં નાના કડિયા ગામ ના રાહુલ ગરવાનું ધટના સ્થળે મુત્યુ નીપજ્યું હતું.108 દ્વારા તેમની બોડી ને જી,કે, જનરણ હોસ્પિટલ ખાતે ખસેડામાં આવી