અંજાર : ચેક પરત થવાના કેસમાં શખ્સને બમણી રકમ સાથે ૧ વર્ષ જેલ હવાલે કરાયો

જારના વેપારી પાસેથી રૂપિયા 6.૦૦.૦૦૦ ઉધાર લઈ તેની અવેજીમાં ચેક અપાયેલો ચેક બેંક માંથી પરત આવતા કોર્ટમાં થયેલી ગુનાને પગલે શખ્સને રૂ. 6.૦૦.૦૦૦ની જગ્યાએ બમણી રકમ એટલે કે રૂપિયા12.૦૦.૦૦૦ ચૂકવવા તેમજ ૧ વર્ષની સજા અપાઈ હતી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. અંજારની માલાશેરીમાં સુહાગન ડ્રેસીસ નામની પેઢી ચલાવતા ફરીયાદી અને અંજારમાં રહેતા આરોપીને રૂપિયા 6.૦૦.૦૦૦ ઉધાર આપ્યા હતા જેની ચુકવણી પેટે શખ્સેએ આપેલો ચેક ફરીયાદી દ્વારા પોતાની બેંકમાં ચેક વટાવતા નાણાં પૂરતાન હોવાના કારણે પરત થયો હતો.